Skip to main content

List of Holidays

સને ર૦૧૯ ના વર્ષની સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે સામાન્ય રજાઓ

અ.નં. વિગત તારીખ વાર
મકરસંક્રાતિ ૧૪/૦૧/૨૦૧૯ સોમવાર
પ્રજાસત્તાકદિન   ર૬/૦૧/૨૦૧૯ શનિવાર
મહાશીવરાત્રી ૦૪/૦૩/૨૦૧૯ સોમવાર
હોળી બીજો દિવસ (ધૂળેટી) ૨૧/૦૩/૨૦૧૯  ગુરૂવાર
ચેટીચાંદ ૦૬/૦૪/૨૦૧૯ શનિવાર
મહાવીર જયંતિ ૧૭/૦૪/૨૦૧૯ બુધવાર
ગુડ ફ્રાયડે ૧૯/૦૪/૨૦૧૯ શુક્રવાર
ભગવાનશ્રી પરશુરામ જયંતી ૦૭/૦૫/૨૦૧૯ મંગળવાર
રમઝાન ઇદ (ઇદ-ઉલ-ફિત્ર) (શવ્વાલ-૧ લો) (મુસ્લીમ  શિયા અને અને સુન્ની)  ૦૬/૦૬/૨૦૧૯ ગુરુવાર
૧૦ બકરી ઈદ (ઈદ-ઉલ-અદહા) ૧૨/૦૮/૨૦૧૯ સોમવાર
૧૧ રક્ષાબંધન ૧૫/૦૮/૨૦૧૯ ગુરુવાર
૧ર સ્વાતંત્ર્યદિન ૧૫/૦૮/૨૦૧૯ ગુરુવાર
૧૩ પારસી નૂતન વર્ષ  દિન(પતેતી) (પારસી શહેનશાહી) ૧૭/૦૮/૨૦૧૯ શનિવાર
૧૪ જન્માષ્ટમી(શ્રાવણ-વદ-આઠમ) ૨૪/૦૮/૨૦૧૯ શનિવાર
૧પ સંવત્સરી(ચતુર્થી પક્ષ)  ૦૨/૦૯/૨૦૧૯ સોમવાર
૧૬ મહોરમ (આસુરા) ૧૧/૦૯/૨૦૧૯ બુધવાર
૧૭ મહાત્મા ગાંધી જયંતિ ૦૨/૧૦/૨૦૧૯ બુધવાર
૧૮ દશેરા (વિજયાદશમી) ૦૮/૧૦/૨૦૧૯ મંગળવાર
૧૯ વિક્રમ સંવત નૂતન વર્ષ  દિન ૨૮/૧૦/૨૦૧૯ સોમવાર
ર૦ ભાઇબીજ ૨૯/૧૦/૨૦૧૯ મંગળવાર
ર૧ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિવસ ૩૧/૧૦/૨૦૧૯ ગુરુવાર
રર ગુરૂ નાનક જયંતિ  ૧૨/૧૧/૨૦૧૯ મંગળવાર
ર૩ ક્રિસમસ ૨૫/૧૨/૨૦૧૯ બુધવાર

નોંધ:
(૧) નીચેની રજાઓ રવિવારે આવતી હોવાથી સામાન્ય રજાના દિવસ તરીકે જાહેર કરેલી નથી.

અ.નં. વિગત તારીખ વાર
શ્રી રામ નવમી   ૧૪/૦૪/૨૦૧૯ રવિવાર
ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ ૧૪/૦૪/૨૦૧૯ રવિવાર
દિવાળી ૨૭/૧૦/૨૦૧૯ રવિવાર
ઇદ-એ-મિલાદ-ઉન-નબી(મહંમદ પયગંબર સાહેબનો જન્મદિન) ૧૦/૧૧/૨૦૧૯ રવિવાર
નોંધ : આનંદ ચેોદશની રજા જે દિવસે એટલે ખરેખર ગણેશ વિસર્જન યાત્રા યોજાય તે દિવસે જાહેર કરેલ ગણવાની રહેશે.

(ર) ઉપર જાહેર કરેલી મુસ્લીમોની કોઇ પણ રજાઓ જાહેર કરેલા દિવસે આવતી ન હોય તો, તે તહેવાર જે દિવસે ખરેખર ઉજવાય તે દિવસે સુરત મહાનગરપાલિકાના મુસ્લીમ કર્મચારીઓને મરજીયાત રજા આપી શકાશે..