RTI અપીલ હુકમો ૨૦૦૮-૦૯

Total 427
તા.૧-૪-૦૮ થી ૩૧-૩-૦૯
અ.નં. અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૧/૦૮-૦૯
તા.ર-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ.પટેલની તા.ર૧-૧-૦૮ની અરજીથીસ્પીરીટ વપરાશ અને કેમીકલ વાસથી થતી નુકશાન માહિતી બાબતે આરટીઆઇ સેલ/ ૯૭ તા.૩-પ-૦૮
ર/૦૮-૦૯
તા.૩-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધર્મેશ નાગજીભાઇ પટેલની તા.રર-ર-૦૮તથા ૩-૩-૦૮ ની આકારણી અંગેની માહિતી માંગતી અરજી બાબત. આરટીઆઇ સેલ / ૯૮ તા.૩-પ-૦૮
૩/૦૮-૦૯
તા.પ-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીપિયુષભાઇ ઠાકોરભાઇ પટેલની તા.ર૬-ર-૦૮ની ટી.પી -૧ (વેસુ) ફા. પ્લોટ નં.૬૯ વાળી જમીનમાં આપવામાં આવેલવિકાસ પરવાનગીની તા.૪-ર-૦૮ ના હુકમથી રદ કરવામાં આવેલ તે અંગે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા સંબંધી માહિતી માંગવા બાબત. આરટીઆઇ સેલ/ ૯૯
તા.૩-પ-૦૮
૪/૦૮-૦૯
તા.ર-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીવિનુભાઇ ડાહયાભાઇ પટેલની તા.ર૬-ર-૦૮ની અરજીથી અમરોલી ગામ સર્વે નં. ર૮ પૈકી પ્લોટ નં.ર૪ રણછોડનિકેતનની આકારણી ટેના.નં.૬૧એ-૦૧-૧૭૭૧-૦-૦૦૧ દફતરેની માહિતી મેળવવા બાબત. આરટીઆઇ સેલ/ ૯ર તા.ર-પ-૦૮
પ/૦૮-૦૯
તા.ર-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીવિનુભાઇ ડાહયાભાઇ પટેલની તા.ર૬-ર-૦૮ની અરજીથી અમરોલી ગામ સર્વે નં. ર૮ પૈકી પ્લોટ નં.રર રણછોડનિકેતન ની આકારણી ટેના.નં.૬૧એ-૦૧-૧૭પ૧-૦-૦૦૧ દફતરેની માહિતી મેળવવા બાબત. આરટીઆઇ સેલ/ ૯૩ તા.ર-પ-૦૮
૬/૦૮-૦૯
તા.ર-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીવિનુભાઇ ડાહયાભાઇ પટેલની તા.ર૬-ર-૦૮ની અરજીથી અમરોલી ગામ સર્વે નં. ર૮ પૈકી પ્લોટ નં.ર૩ રણછોડનિકેતન ની આકારણી ટેના.નં.૬૧એ-૦૧-૧૭૬૧-૦-૦૦૧ દફતરેની માહિતી મેળવવા બાબત. આરટીઆઇ સેલ/ ૯૪ તા.ર-પ-૦૮
૭/૦૮-૦૯
તા.ર-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીવિનુભાઇ ડાહયાભાઇ પટેલની તા.ર૬-ર-૦૮ની અરજીથી અમરોલી ગામ સર્વે નં. ર૮ પૈકી પ્લોટ નં.રપ રણછોડનિકેતન ની આકારણી ટેના.નં.૬૧એ-૦૧-૧૭૮૧-૦-૦૦૧ દફતરેની માહિતી મેળવવા બાબત. આરટીઆઇ સેલ/ ૯પ તા.ર-પ-૦૮
૮/૦૮-૦૯
તા. ૯-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧૧-૩-૦૮ની આઇ.ડી.ક્રમાંક ૯પ૧અરજીથી વડાચૈાટા ભાઇશાજીની પોળમાં આવેલમિલ્કત નં.૧૧/૧૪/૭૦ ની બાજુમાં ચાલી રહેલ ચાર માળનીમિલ્કતના બાંધકામના પ્લાન પાસ થયા છે કે કેમ? તેમજ પ્લાન મુજબ બાંધકામ થઇ રહયું છે કે કેમ?વિગેરે અંગેની માહિતી બાબત. આરટીઆઇ સેલ / ૧૧૮ તા.૯-પ-૦૮
૯/૦૮-૦૯
તા. ૯-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયંતીલાલ ડાહયાભાઇ ભગતની તા.૯-૮-૦૭ની અરજીથી માંગેલ પાલિકાના બધાજ સસ્પેન્ડ થયેલની ર૦૦૧ થી ૦૬-૦૭ સુધીની માહિતી બાબત. આરટીઆઇ સેલ /૧૬૩ તા.ર૯-પ-૦૮
૧૦ ૧૦/૦૮-૦૯
તા.૧-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગદીશભાઇ ગોવિંદભાઇપટેલની તા.૧ર-ર-૦૮ની પ્રમુખશ્રી વ્રજભૂમિ એપા.હનીપાર્ક રોડ અડાજણ સુરત ની તા.પ-૮-૦૭ ની અરજીઓથી તેમની તા.ર૬-૭-૦૭ ની તેમજ સાંઇનાથ ચાઇનીસ ફુડની લારી બાબતે માંગેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૦૯
તા.૬-પ-૦૮
૧૧ ૧૧/૦૮-૦૯
તા.૮-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી તુષાર જે. વૈષ્ણવ એડવોકેટની તા.ર૮-ર-૦૮ની અરજીથી આઇ.ડી. નં.પ૦ર જન્મ મરણ નોંધણીવિભાગમાં જન્મ મરણ સર્ટીમાં સક્ષમ અધિકારીને કઇ કઇ ભુલો સુધારવાની સત્તા છે? તેમજ જે અંગેની માહિતી માંગવા બાબતની અરજી. આરટીઆઇ સેલ / ૧૦૭ તા.૬-પ-૦૮
૧ર ૧ર/૦૮-૦૯
તા.૧૬-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જમનભાઇ ગોરધનભાઇ કોટડીયાની તા.૧૦-૯-૦૭ની અરજીથી ટેના.નં.૧૯ જે -પપ-૧ર૦પ-૦-૦૦૧ વાળીમિલ્કત્મં શ્રી ધનુબેન કાંતિલાલ પ્રજાપતિનું નામ કયા પૂરાવાને આધારે દાખલ થયું તે પૂરાવાની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૪ તા.રર-પ-૦૮
૧૩ ૧૩/૦૮-૦૯
તા.૧૬-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાઘવભાઇ જાદવભાઇ કથીરીયાનીતા.૧૦/૧૧-૩-૦૮ની અરજીથી ટી.પી. સ્કીમ નં.ર૦ (નાના વરાછા,કપોદ્રા) રે.સ.નં.૮ ફા.પ્લોટ નં.૮પ,૮૬ માં આવેલ શીલ્પશ્રી કો.ઓ.હા.સો.લિ.(ક્રિષ્ના ઇન્ડ.એસ્ટેટ) ના મંજુર લે- આઉટ પ્લાનની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૪પ તા.રર-પ-૦૮
૧૪ ૧૪/૦૮-૦૯
તા.ર૧-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અનીલકુમાર રવિશંકરત્રિવેદીની તા.૭-૩-૦૮ની અરજીથી ટી.પી. સ્કીમ નં.૧ર ફા.પ્લોટ નં.૭૩ આનંદકુંજ સોસા.ના પ્લાનો રદ કરવાની અધૂરી રહેલી કાર્યવાહી પૂરી કરવા અંગે કમિશ્નરશ્રીનોનિર્ણય લેખિત્મં મળવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૬ તા.રર-પ-૦૮
૧પ ૧પ/૦૮-૦૯તા. ર૧-૪-૦૮ આરટીઆઇ એકટ હેઠળ શ્રી યુસુફ મોહંમદભાઇ મુલતાની ની તા.ર૬-ર-૦૮ ની અરજીથી દુકાન નં.૩/૩૦૦૭, ર/પ૦પ૪, ૩/૧પપ૧વિગેરે દુકાનોના ગુમાસ્તાધારાની પ્રમાણપત્રોની નકલોની તથોના.નં.૦રડી-૯૧-૧ર૯૬-૦-૦૦૧ અને ૦રડી-૯૧-૧ર૯૭-૦-૦૦૧ના વેરાબીલની મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત આરટીઆઇ સેલ/ ૧૪૭ તા.રર-પ-૦૮
૧૬ ૧૬/૦૮-૯
તા.ર૧-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી યોગેશ એન.મિસ્ત્રીની તા.૧૬-૪-૦૮ ની અરજીથી કલ્પના સોસાયટીના શોપીંગ કોમ્પલેક્ષમાં સોના રેસ્ટોરન્ટ નામની હોટલ છે. તેના દુકાન નં.૧ તથા ર છે. મજકુર દુકાનની પાછળના ભાગે અમારી સોસાયટીની માલીકીની સીઓપી ખુલ્લી જગ્યાપર રીસ્પોન્ડન્ટ નંબર ર ને કાંઇપણ હકક કે અધિકાર નથી છતાં પણ ખોટીવિગતો જણાવી રીપેરીંગની પરવાનગી લઇ ગેરકાયદેસર બાંધકામ કર્યે જાય છે તે બાબત આરટીઆઇ સેલ/ ૧૪૭ તા.રર-પ-૦૮
૧૭ ૧૭/૦૮-૦૯
તા. ર૧-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહંમદભાઇ એ. મુલતાનીની તા.૭-ર-૦૭ ની અરજીથી વોર્ડ નં.ર નોંધ નં. પ૦૪૧ થી પ૦પ૯ અને નોંધ નં.પ૦૬ર થી પ૦૭પ ના પાર્ટ પ્લાન અને લાઇનદોરી અંગેની માહિતી બાબત. આરટીઆઇ સેલ / ૧૪૮ તા.રર-પ-૦૮
૧૮ ૧૮/૦૮-૦૯
તા. રર-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહનભાઇ દુર્લભભાઇ ભંડારીની તા.રર-ર-૦૮ની અરજીથી ટી.પી.સ્કીમ ૧ર(અડાજણ) ફા.પ્લોટ નં.૧પ,ર૮ અને ૧૦૦ ના સર્વે સીટ ચર્તુસીમાના માપ બતાવતી નકશાની નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧પ૪ તા.રર-પ-૦૮
૧૯ ૧૯/૦૮-૦૯
તા. રર-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહનભાઇ દુર્લભભાઇ ભંડારીની તા.ર૬-ર-૦૮ની અરજીથી ટેના નં.૧૭બી-૩પ-૦૭૯૧-૦-૦૦૧ ના આકારણી વર્ષ ૧૯૯૧-૯ર થી આકારણી વર્ષ ૧૯૯૯-ર૦૦૦ સુધી સાલના વેરા બીલોની નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧પ૩ તા.ર૩-પ-૦૮
ર૦ ર૦/૦૮-૦૯
તા. રર-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહનભાઇ દુર્લભભાઇ ભંડારીની તા.ર૦-ર-૦૮ની અરજીથી રસીદ નં.૪ર૪૯૩૬ અને રસીદ નં.૪ર૪૯૩૭ તા.૧૮-૧૦-૦૭ ની નકલ અને તેનીવિગતો આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧પર તા.ર૩-પ-૦૮
ર૧ ર૧/૦૮-૦૯
તા. ર૧-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.રપ-ર-૦૮ની અરજીથી આઇ ડી.નં.૮૯પ થી આરટીઆઇ સે.ઝોન/આ.નં.૯૭૯ તા. ૧૮-ર-૦૮ ની મળેલી માહિતીમાં જે ઠરાવની નકલ મળી છે એ નકલમાં સુરત શહેર સુધરાઇ (મુખ્ય અધિકારી )તેમજ પ્રમુખશ્રી સહી કરેલી નકલ મળેલ નથી તો આ ઠરાવ નકલ માન્ય ગણાય તેવી માંગવામાં આવેલી માહિતી બાબત આરટીઆઇ સેલ/ ૧પપ તા.ર૩-પ-૦૮
રર રર/ર૦૦૮-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રીદિનેશભાઇ ગોવિંદભાઇ ટાંકની તા.૧૩-૩-૦૮ની અરજીથી અડાજણ રે.સ.નં.૩૧૦,૩૧૧ નીમિલ્કત્મં બનેલ રાધાકૃષ્ણ સોસાયટીનાં પ્લોટ નં.૧ થી ૧ર૪ નાં સભ્યોના ટેના.નં.નામ તથા પ્લોટ નંબરનીવિગત બાબત. આરટીઆઇ સેલ/ ૧૭૧ તા.૩૧-પ-૦૮
ર૩ ર૩/ર૦૦૮-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભગવાનદાસ છતુમલ હેમરાજાનીની તા.ર૩-૩-૦૮ની અરજીથી ૧/૧૩૦૮, અરવિંદનિવાસ ના પહેલો માળ ટેના નં.૦૧બી-૦૭-૦૦૦૧-૦-૦૦૯ તેમજ બીજો માળ ટેના નં.૦૧ બી-૦૭-૦૦૦૧-૦-૦૧૧ બંને જગ્યાએ નામ પ્લેટ હોવા છતાં બંધ કબજો બતાવવા બાબત આરટીઆઇ સેલ/ ૧૬૧ તા.ર૮-પ-૦૮
ર૪ ર૪/ર૦૦૮-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.ર૦-૧૦-૦૭ની અરજીના અનુંસંધાને કરેલી અપીલ બાબત. આરટીઆઇ સેલ/ ૧૬ર તા.ર૮-પ-૦૮
રપ રપ/ર૦૦૮-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભનુભાઇ મધુભાઇ નાડાની તા.૧૪-૩-૦૮ની અરજીથી મોજે પુણા બ્લોક નં.૧પ માં આવેલ ભરતવન સોસાયટીને ફાળવેલ ટેનામેન્ટ નંબરની યાદી પ્લોટ નંબર સાથેની (ગાળા નં.૧ થી ૭૦)વિગેરે મુદ્દા નં.૧ થી ૭ બાબત. આરટીઆઇ સેલ/ ૧૬૪ તા.ર૮-પ-૦૮
ર૬ ર૬/ર૦૦૮-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરીશચંદ્ર ફકીરચંદ્ર ગડરીયાની તા.૧૯-૩-૦૮ની અરજીથી મકાનોની નોંધણી કરવામાં આવી છે? તેનો કુલ્લ કેટલો ટેક્ષ વસુલ કરવામાં આવે છે?વિગેરે મુદ્દા નં.૧ થી૮ બાબત. આરટીઆઇ સેલ/ ૧૭૩ તા.૩૧-પ-૦૮
ર૭ ર૭/ર૦૦૮-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી અશોકકુમાર કે. મુંજાણીની તા.૧૯-૩-૦૮ની અરજીથી મુદ્દા નં.પ અંગે '' સુરત મ્યનિસિપલ કોર્પોરેશનનામહેકમવિભાગના ઓફિસ ઓર્ડરનં.જીએડી/ઇએસટી/ પ૮૮ તા.ર૬-પ-૦૩ ની પ્રમાણિત નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૬પ તા.ર૯-પ-૦૮
ર૮ ર૮/ર૦૦૮-૦૯
તા.ર૯-૪-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અશોકકુમાર કે. મુંજાણીની તા.૧૯-૩-૦૮ની અરજીથી માંગેલ મહેકમવિભાગના તા.૧૧-૩-૦૮ ના પત્રની નકલ તેમજપ્રોફેસર ઓફ સર્જરીની જગ્યા બાબતે માહિતીનિયત સમયમાં મળેલ ન હોવાનું જણાવી કરેલ તા.ર૯-૪-૦૮ ની અપીલ બાબત. આરટીઆઇ સેલ/ ૧૬૬ તા.ર૯-પ-૦૮
ર૯ ર૯/૦૮-૦૯
તા. ૧-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જીતેન્દ્ર કે. દાળીયાની તા.ર૬-ર-૦૮ ની અરજીમાં સર્વે નં.૬૩૭ ટીપી સ્કીમ નં.૧ર ફા.પ્લોટ નં.૮૯ પર આવેલ ઝૂંપડા ધારણ કરનારનું નામ, ઝૂંપડા નંબર,કર્મચારી (મહાનગરપાલિકા) નંબર કર્મચારીના પે સ્લીપનીવિગત માંગતી કરેલી અરજી બાબત આરટીઆઇ સેલ/ ૧૭પ તા.ર-૬-૦૮
૩૦ ૩૦/૦૮-૦૯
તા. ૧-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીદિવ્યકાંત કુંવરજી દેસાઇનીતા.ર૬-ર-૦૮ ની અરજીમાં ન.પ્રા.શિ.સમિતિની ત્મમ શાળાઓ ક્રમાંક ૧ થી ર૭૬ અંગે મુદ્દા નં.૧ થી ૬ નીવિગતે માંગ્યા મુજબની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૭ર તા.૩૧-પ-૦૮
૩૧ ૩૧/૦૮-૦૯
તા. ૬-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી માણેકસા જે. કુદીયાણાવાલા ની તા.૧૮-૩-૦૮ ની અરજી અન્વયે મ્યુ. વર્કશોપમાં ફરજ બજાવી ચુકેલ ફોરમેનો કઇ લાયકાતના ધોરણને આધારેનિમણૂંક આપવામાં આવેલ. ફોરમેનની જગ્યા માટેનો આઇટીઆઇ ઓટોમોબાઇલનો કોર્ષ ગુજરાત્મં કઇ આઇટીઆઇમાં ચાલે છે તેમજ આસી.કમિશ્નરના તા.૧૭-પ-૦૭ ના પરિપત્રથી મંગાવેલ અરજી બાબતે શું કાર્યવાહી થઇવિગેરે બાબતેની માહિતી આપવા બાબત આરટીઆઇ સેલ/ ૧૭૪ તા.ર-૬-૦૮
૩ર ૩ર/૦૮-૦૯
તા. પ-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જીતેન્દ્રભાઇ રસીકભાઇ પટેલની તા.ર૯-૩-૦૮ થી માંગેલ મમતાપાર્ક કલાકુંજ સોસાયટીના રોડ રસ્તા કેનાલનો માપ તથા વસાહતોવિગેરેને લગતી મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી અંગે અરજી અન્વયે એક જ સવાલના જવાબો અલગ અલગ મળેલ હોવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૭૬ તા.ર-૬-૦૮
૩૩ ૩૩/૦૮-૦૯
તા. ૧૩-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી એમ.એસ.એચ.શેખ ની તા.ર૪-૩-૦૮ ની કોઝવેના ઉપરવાસનો વોટર કવોલીટી, રીપોર્ટ, નદીમાં ગંદા પાણીનો પ્રવેશ અટકાવવા લીધેલા પગલા,ડીવીડર મશીન ઓપરેશનવિગેરેની માહિતી માંગતી અરજી બાબત. આરટીઆઇ સેલ/ રર૬ તા.૧૮-૬-૦૮
૩૪ ૩૪/૦૮-૦૯
તા. ૧૩-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઝેહરા તાહેરભાઇ સાયકલવાલા ની તા.૧-૪-૦૮ ની અરજીથી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા ૪ ફરીયાદ પત્રો આપેલ તેમાં કોર્પોરેશન ઘ્વારા શું પગલા ભરવામાં આવે છે તેની માહિતી માંગતી અરજી બાબત. આરટીઆઇ સેલ/ ૧૭૯
તા.ર-૬-૦૮
૩પ ૩પ/૦૮-૦૯
તા. ૧ર-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઠાકરે જીતેન્દ્ર આત્મારામની તા.પ-પ-૦૮ ની અરજીથી તા.૧૮-પ-૦૮નો સ્થાયી સમિતિના ઠરાવની નકલ તેના આધારે સમાવેલશિક્ષકોની યાદી તેમજ કયાનિયમોને આધારે તેમ થયું તેની નકલવિગેરે બાબત. આરટીઆઇ સેલ/ ૧૮૮ તા.૪-૬-૦૮
૩૬ ૩૬/૦૮-૦૯
તા. ૯-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીદિપક આર પટેલ ની તા.ર-૪-૦૮ ની અરજીથી ન. પ્રા.શિક્ષણ સમિતિની પ્રા.શાળાઓમાંનિયુકત કરવામાં આવેલા હચહ કો.ઓર્ડિનેટરોને સ્ટેટ પ્રોજકટ ડાયરેકટર ગાંધીનગર ના તા ૧ર/૮/ર૦૦પ ના પત્ર નં.ડીપીઇપી.એસ એસ એ/ટીટી/ ર૦૦પ / ૧૭૮પ૮-૬૦ મુખ્ય સ્વતંત્ર હવાલોકઇ તારીખથી સોંપવામા આવ્યો તેની હચહ કો ઓર્ડિનેટર ના નામ જવાબદારીના સ્થળનું નામ સરનામું ,કેન્દ્ર નંબર સાથેની મુદ્દા નં.૩ એ થી જે ની માહિતી બાબત આરટીઆઇ સેલ/ ૧૯૦ તા.૭-૬-૦૮
૩૭ ૩૭/૦૮-૦૯
તા. ૧પ-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી.સી.ભટૃની તા.ર૭-૩-૦૮ ની અરજીથી મોજે સોનારી રે.સ.નં.૪૧ જુનાં રે.સ. નં.૩૬ વાળી જમીન પર ડીમોલીશન દુર કર્યા બાબતે મુદ્દા નં.એ થી સી ની માહિતી આપવા. આરટીઆઇ સેલ/ ર૧૩ તા.૧ર-૬-૦૮
૩૮ ૩૮/૦૮-૦૯
તા. ૧૪-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી એમ.એચ. સચીનવાલાની તા.રર-૪-૦૮ ની અરજીથી સ્થા.સમિતિ ઠરાવ નં.૩૯/૦૮ મુજબ સેક્રેટરીવિભાગ ઘ્વારા તા. ૪-ર-૦૮ ના રોજ મ્યુ. કમિશ્નરશ્રી પ્રતિ તેના અમલ અંગે થયેલ કાર્યવાહી ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૯૬ તા.૧૦-૬-૦૮
૩૯ ૩૯/૦૮-૦૯
તા. ૧૬-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેતલ હર્ષદરાય મહેતાની તા.ર૮-૩-૦૮ ની અરજીથી ટી.પી.સ્કીમ નં.ર૮(અલથાણ-ભટાર)માં રસ્તામાં ગેરકાયદેસર થતા દબાણ બાબત. આરટીઆઇ સેલ/ ૧૯પ તા.૧૦-૬-૦૮
૪૦ ૪૦/૦૮-૦૯
તા. ૧પ-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભૂપેન્દ્ર.ભગવાનદાસ બારડોલીયાની તા.૯-૪-૦૮ ની અરજીથી ''ખરવર નગર''વસાહત ખાતે થયેલ સીઓપી સહિતના ગેરકાયદેસર બાંધકામ સંદર્ભેનીવિગતો પૂરી પાડવા બાબત. આરટીઆઇ સેલ/ ર૧ર તા.૧ર-૬-૦૮
૪૧ ૪૧/૦૮-૦૯
તા. ૧પ-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હાજીભાઇ ચાંદીવાલાની તા.૧૮-૧૦-૦૭ ની અરજીથી સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ સમગ્રવિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો અંગેની માહિતી પૂરી પાડવા બાબત. આરટીઆઇ સેલ/ ર૧૧ તા.૧ર-૬-૦૮
૪ર .૪ર/૦૮-૦૯
તા. ૧૭-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર-૪-૦૮ ની અરજીથી સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ ૪/૩૬૦ વાળીમિલ્કત્મં ચાલતા કારખાનાના બાંધકામ બી.પી.એમ.સી. કલમ-ર૬૮ મુજબ શું કાર્યવાહી કરવામાં આવીવિ. માહિતી માંગતી અરજી . આરટીઆઇ સેલ/ ર૧પ તા.૧ર-૬-૦૮
૪૩ ૪૩/૦૮-૦૯
તા. ૧પ-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અતુલ જે. કાબરીયાની તા.૧-૪-૦૮ ની અરજીથી ટી.પી. સ્કીમ નં.ર૧ (સરથાણા સીમાડા) ના બ્લોક નં. ૧૪૪-બ ના સબ પ્લોટ નં.૧ ના ક્ષેત્રફળમાંથી સબ પ્લોટ નં.ર,૩ કે અન્ય બ્લોક નંબરમાં એફ.એસ.આઇ વાપરવામાં આવી છે કે કેમ? તેની માહિતી બાબત. આરટીઆઇ સેલ/ ર૧૪ તા.૧ર-૬-૦૮
૪૪ ૪૪/૦૮-૦૯
તા. ૩૧-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હસમુખભાઇ શાંતિલાલ શાહની તા.રર-૧-૦૮ ની અરજીથી મહાનગર પાલિકાવિસ્તારમાં સંસ્થાઓ ઘ્વારા ચલાવવામાં આવતાંઆર્યુવેદિક,વિલાયતી/પાશ્ચાત્ય/એલોપેથી,યુનાની પઘ્ધતિ, કુદરતી સારવારવિગેરેના કેટલા દવાખાના છે તેમજ માંસ/માછલી, ઇંડાની દુકાનોની સંખ્યા, પરવાનગી બાબત, કાયદાની જોગવાઇઓ બાબત, તેની ફાળવણી બાબત, પાંજરાપોળનીવિગત, તેના કાયદા અને જવાબદારી, કતલખાનાની પરવાનગી,તથા બંધ રાખવામાં આવતાદિવસો, ઉલ્લંઘન સબબ કાર્યવાહી ભુંડોનીકતલ કતલખાના અંગે ભારત સરકારનાનિયમો, રખડતાં ,કરડતાં અને હડકાયા કુતરાઓ અંગેની કાર્યવાહી તથા મહાનગરપાલિકા ઘ્વારા આ સંબંધે સત્તા અને ઉપયોગવિગેરે બાબતેની માહિતી આપવા બાબત આરટીઆઇ સેલ/ ૩૦૯
તા.૧પ-૭-૦૮
૪પ ૪પ/૦૮-૦૯
તા. ર૧-પ-૦૮
આરટીઆઇએકટ હેઠળ શ્રી પી.આર.કપાસીયાવાળાની તા.૦૮-૪-૦૮ ની અરજીથી વોર્ડ નં.૦૯, નોંધ નં.૧૮ર૭ વાળીમિલ્કત પૈકી મેઝેનાઇન ફલોર વાળો ભાગનિયમબઘ્ધ ન કરવા બાબત અરજદારને પાઠવેલ કાર્યપાલક ઇજનેર સે.ઝોનના તા.ર૭-૧ર-૦૭ ના પત્રથી આપેલ માહિતીના આધાર દસ્તાવેજો પૂરા પાડવા બાબત. આરટીઆઇ સેલ/ ર૪ર તા.ર૪-૬-૦૮
૪૬ ૪૬/૦૮-૦૯
તા. રર-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રમુખશ્રી ગોવર્ધનપાર્ક રો હાઉસ અડાજણની તા.૧૩-૩-૦૮ ની અરજીથી મોજે અડાજણ સર્વે ટીપી નં.૩ર એફ.પી. નં.૧૦પ ગોવર્ધન રો હાઉસના (વભાગ- એ અનેવિભાગ-બી ) માટે આજ સુધી વખતોવખત મંજુર કરવામાં આવેલ પ્લાનની નકલોવિ.મુદ્દા નં.૧ થી ૪ ની સંપૂર્ણવિગત પૈકી મુદ્દા નં.ર થી ૪ બાબત આરટીઆઇ સેલ/ ર૪૩ તા.ર૪-૬-૦૮
૪૭ ૪૭/૦૮-૦૯
તા. ર૯-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રભાઇ અગ્રવાલ,પ્રમુખશ્રી સેવાનિકેતન ચેરીટેબલ ટ્રસ્ટ,ની તા.૧૩-ર-૦૮ ની અરજીથી મુદ્દા નં.૧ થી ૧ર સેવાનિકેતન સંસ્થામાંથી કબ્જો મેળવેલ વસ્તુઓવિગેરેને લગતા મુદ્દાઓની માહિતી બાબત. આરટીઆઇ સેલ/ ર૬૦ તા.૩૦-૬-૦૮
૪૮ ૪૮/૦૮-૦૯
તા. રર-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જાજડીયા ભીખાભાઇ કે. અને રમેશભાઇ કે. ની તા.૯-૪-૦૮ ની અરજીથી મુદ્દા નં.૧ થી ૧૦ નાનીવેડવિસ્તારને લગતાં બાંધકામોવિગેરે બાબતની માહિતી મેળવવા બાબત. આરટીઆઇ સેલ/ રપ૪ તા.૩૦-૬-૦૮
૪૯ ૪૯/૦૮-૦૯
તા. ૩૦-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સૈયદ સાબીર અલી ની તા.ર૩-૪-૦૮ ની અરજીથી મુદ્દા નં.૧ થી ર સેન્ટ્રલ ઝોનવિસતારમાં કુલ કેટલા વાચનાલય ચાલે છે તેની એડ્રેસ સહિતની માહિતી અને મુદ્દા નં.ર તેના ભાડા અંગેની માહિતી અને તે અંગે થયેલા કરારો પરિપત્રો હુકમો ભાડા રસીદ અને પરવાનગીવિગેરે બાબતે સંલગ્ન ત્મમ માહિતીના પ્રમાણપત્ર બાબત આરટીઆઇ સેલ/ રપ૭ તા.૩૦-૬-૦૮
પ૦ પ૦/૦૮-૦૯
તા. ૭-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેશભાઇ પ્રભુદાસ ગરાછની તા.૩-૪-૦૮ ની અરજીથી રૂ.૧૦૦૦/- સામાન્ય વેરા માટે લેવામાં આવેલા તે અંગેની માહિતી તથા ગ્રામપંચાયત વખતે વેરો વધુ લેવામાં આવેલો છે અંગેની માહિતી બાબત. આરટીઆઇ સેલ/ ર૭૭ તા.૩-૭-૦૮
પ૧ પ૧/૦૮-૦૯
તા. ૬-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચેોહાણ નગીનભાઇ પરાગજીની તા.રર-૪-૦૮ ની અરજીથી ટીપી નં.ર ફા.પ્લોટ નં.૧૦પ,૧૦૬ પૈકી ૧૦પ સરકારી જગ્યા રીઝર્વેશન હેઠળની જગ્યાની સવલતો ,ન્યુ.હરિધામ સોસા.,આશાપુરી સોસા.-૧,પાણી પુરવઠાની નળીકા નાંખવા પ્લાનની મંજુરી તથા તે અંગે ગ્રાન્ટ બાબતેની માહિતી થતા અન્ય આવાકિસ્સાઓમાં પ્રાથમિક સુવિધા અંગેની માહિતી અને રેસીડન્ટ મકાનોનો કોમર્શીયલ હેતુફેર અંગેની યાદી તથા નોટીસ અંગેની માહિતી આપવા બાબત આરટીઆઇ સેલ/ ર૯૯
તા.૧૧-૭-૦૮
પર પર/૦૮-૦૯
તા. ૬-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચેોહાણ ભાનુબેન નગીનભાઇની તા.૧પ-૪-૦૮ ની અરજીથી ટીપી નં.૧ સા.ઝોનથી હરીનગર-૩ થી જતો રસ્તો ૬૦ ફુટનો માર્જીનના એરો (તીર) બબ્બે લગાવવાનું કારણ, હરીનગર-૧ અંબામાતાનું મંદિર રાવ સાહેબના સમયની માપણી મુજબ ત્રણ ફુટ રોડમાં હોય તે પ્રમાણનું માર્જીન હતું તે માર્જીન બદલવાનું કારણ બાબતે માગવામાં આવેલી માહિતી બાબત આરટીઆઇ સેલ/ ૩૦૦ તા.૧૧-૭-૦૮
પ૩ પ૩/૦૮-૦૯
તા. ૯-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભગવાન બી. પોકળેની તા.૧૦-૪-૦૮ ની અરજીથી ભેસ્તાન ખાતે આવેલ પ્રગતિ સોસાયટીમાં નળ જોડાણ કાપવા અને સીઓપી છોડવા અને મકાન ગુણવત્તા પ્રમાણપત્ર અંગે માંગવામાં આવેલ માહિતી બાબત. આરટીઆઇ સેલ/ ૩૦૧ તા.૧૧-૭-૦૮
પ૪ પ૪/૦૮-૦૯
તા. ૯-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભગવાન બી. પોકળેની તા.૧૦-૪-૦૮ ની અરજીથી ભેસ્તાન ખાતે આવેલ દીપજયોત સોસાયટી ખાતે થયેલ હાઇટેન્શન લાઇન નીચે થયેલ બાંધકામની તથા સીઓપીમાં થયેલ બાંધકામની પરમીશન અંગે માહિતી મેળવવા બાબત તથા બાંધકામની ગુણવત્તા ચકાસણી કરી તેની પ્રમાણિત નકલો મેળવવા બાબત આરટીઆઇ સેલ/ ર૯૩ તા.૧૦-૭-૦૮
પપ પપ/૦૮-૦૯
તા. ૧૦-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સૈયદ સાબીર અલી ની તા.ર૩-૪-૦૮ ની અરજીથી મુદ્દા નં.૧ થી ર સેન્ટ્રલ ઝોનવિસ્તારમાં કુલ કેટલી આંગણવાડીઓ કયાં કયાં ચાલે છે સંપૂર્ણ એડ્રેસ, વોર્ડ નંબર,સર્વે નંબર, મકાન નંબર,સહિતની માહિતી અને મુદ્દા નં.ર તેના ભાડા અંગેની માહિતી અને તે અંગે થયેલા કરારો પરિપત્રો હુકમો ભાડા રસીદ અને પરવાનગીવિગેરેની માહિતી આપવા બાબત આરટીઆઇ સેલ/ ર૯ર તા.૧૦-૭-૦૮
પ૬ પ૬/૦૮-૦૯
તા. ૧૬-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હારુન વલીભાઇ પુનાવાલાની તા.રપ-૪-૦૮ની અરજીથી વોર્ડ નં.૧ નોંધ નં.ર૯૯૪,ર૯૯પ- ર૯૯૬ ની આજુબાજુ સરકારી જગ્ય પર સડક પાસે ગેરકાયદેસર દેરુ બનાવતા રોકવા માટે તા.૧ર-૯-૦૭ ,તા.૩-૧૦-૦૭ અને તા.ર૧-૪-૦૮ કરેલી અરજીઓ બાબતે શું પગલાં લીધા તેમજ તા.૧-૧-૦૭ થી ૩૧-૩-૦૮ સુધી મનપાએ કેટલી સરકારી જમીનોમાં બાંધકામ તોડયા?વિગેરેની માહિતી આપવા બાબત આરટીઆઇ સેલ/ ૩૧૦ તા.૧પ-૭-૦૮
પ૭ પ૭/૦૮-૦૯
તા. ૧ર-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો. બાબુલાલ મોતીચંદ શાહની તા.પ-પ-૦૮ની અરજીથી સીવીલ એપ્લીકેશન ર૮પ૪પ હાઇકોર્ટ ર૦૦૭ના કેસનીવિગતો મુદ્દા નં.૧ થી ૪ તથા ૪૦ ફુટ રોડ ઉપર પ્લાન પાસ અંગેની માહિતી મમતા પાર્કથી કલાકુંજ સોસાયટી જાહેર રોડની માહિતી તાપીદર્શનવિભાગ-ર ના પ્લાનની માહિતી આપવા બાબત આરટીઆઇ સેલ/ ૩૧૩ તા.૧પ-૭-૦૮
પ૮ પ૮/૦૮-૦૯
તા. ૧ર-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો. બાબુલાલ મોતીચંદ શાહની તા.૧ર-પ-૦૮ની અરજીથીનિર્માણ ઇન્ડ. એસ્ટેટ અશ્વનીકુમાર સ્મશાનભૂમિની સામે જે પ્લાન કોણે મંજુર કર્યો મંજુર કરતી વખતે સીઓપી મંજુર કરેલ છે કે કેમ? સીઓપીમાં બાંધકામ થયેલ છે કે નહી? જો થયેલ હોય તો ગે.કા.બાંધકામની નોટીસ આપેલ છે કે કેમ? તેની જવાબદારી કોની? તે અંગે પગલાં ભરવા માંગો છો કે નહિ વગેરેની માહિતી આપવા બાબત આરટીઆઇ સેલ/ ૩૧૪ તા.૧પ-૭-૦૮
પ૯ પ૯/૦૮-૦૯
તા. ૧૬-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નટવરભાઇ નાગરભાઇ જાદવની તા.રપ-૪-૦૮ની અરજીથી સેનેટરી સબ ઇન્સ્પેકટરની પ્રમોશનલ પરીક્ષાઓ ભરતી, રોસ્ટર,પ્રમોશન મેરીટ અને મેોખિક ઇન્ટરવ્યુ બાબતેનાનિયમોની જોગવાઇઓનીવિગેરે માહિતી માંગતી અરજી બાબત આરટીઆઇ સેલ/ ૩૧૧ તા.૧પ-૭-૦૮
૬૦ ૬૦/૦૮-૦૯
તા. ૧૭-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇશ્વરભાઇ મગનભાઇ પટેલની તા.૧૩-પ-૦૮ની અરજીથી ટીપી સ્કીમ નં.૩૬ (અલથાણ) ફા.પ્લોટ નં.૧૦પ કબ્જા ફેરફાર ભાગરૂપે ઓ.પી.નં.૭૪ (રે.સ.નં.૧૩પ) પૈકી ટીપી રસ્તા તેમજ અન્ય ફા.પ્લોટમાં કપાત જતી જગ્યાનો સંપૂર્ણ કબ્જો છોડી દીધેલ તેમાં ફેરફાર કરી ઓ.પી.નં.૭૬ ને સ્કીમના અન્ય લોકેશનો ઉપર ફા.પ્લોટ નં.પ૮,૭૪,૮૦,૯૧ ફાળવેલ ઓ.પી. નં.૭૬ વાળી જગ્યાએ ફા.પ્લોટ નં.૧૦૭ રીઝર્વેશન એસ.ઇ.ડબ્લ્યુ.એસ ફાળવેલ તેનો કબ્જો લેવા તથા ઓ.પી.નં.૭૬ માંથી એફ.પી.૧૦પ કબ્જો અપાવવા બાબતની માહિતી માંગતી અરજી આરટીઆઇ સેલ/ ૩૧ર તા.૧પ-૭-૦૮
૬૧ ૬૧/૦૮-૦૯
તા. ૧૬-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી લીલાવતી અરવિંદરાય વ્યાસની તા.૧૪-પ-૦૮ની અરજીથી રે.સ.નં.૧૪ ફા.પ્લોટ નં.ર ટેના.નં. ૧૭બી-૦૧-૦ર૬૧-૦-૦૦૧ નામ દાખલ કરેલ તેના પૂરાવાની નકલ મેળવવા અંગે કરેલ અરજી બાબત. આરટીઆઇ સેલ/ ૩ર૧ તા.૧૮-૭-૦૮
૬ર ૬ર/૦૮-૦૯
તા.ર૭-પ-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વસંતલાલ દલપતરામ જરીવાલાની અનેનિર્મલાબેન વસંતલાલ જરીવાલાની તા.ર૭-પ-૦૮ ની અરજીથી કતારગામ ઝોનમાં ૪૯/અ,બ બહુચર સોસાયટીના માલિકોએ અરજી સાથે રજૂ કરેલ પૂરાવા નહી આપવા બદલ સંબંધિત બાબતે કાયદાકીય કયા પગલાં ભરશો? તેવીવિગતોની માહિતી બાબત. આરટીઆઇ સેલ/ ર૪૧ તા.ર૪-૬-૦૮
૬૩ ૬૩/૦૮-૦૯
તા.૧૬-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતિનિર્મલાબેન વસંતલાલ જરીવાલાનીતા.૧પ-પ-૦૮ ની અરજીથી રે.સ.નં.૪૮પ બહુચરનગર કો.ઓ.સો. વેડરોડ પ્લોટ ૪૯ અ.બ. ટેના નં.૧૯ઇ-પ૩-૦૯૭૧-૦-૦૦૧,ઉત્ત્મ્રાવ દલપતરામ જરીવાલા/ભારતીબેન ઉત્ત્મ્રાવ જરીવાલા/પીઠાભાઇ છનાભાઇ વનીયા ના નામ કયા દસ્તાવેજોના આધારે ચઢાવેલ છે તેના દસ્તાવેજની નકલ ઓફિસરના હુકમની નકલ તથા પીઠાભાઇ છનાભાઇ વનીયાએ કોને વેચી તેના સર્ટીફીકેટની નકલ આપવા બાબત આરટીઆઇ સેલ/૩રર તા.૧૮-૭-૦૮
૬૪ ૬૪/૦૮-૦૯
તા. ૧૭-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતભાઇ ભગવાનભાઇ પટેલની તા.૧ર-પ-૦૮ ની અરજીથી વરાછાઝોનવિસ્તારમાંબિનઅધિકૃત બાંધકામની જવાબદારી તેમજ બેકાળજી બદલ પગલાંની જોગવાઇ, ડીમોલેશનની કામગીરીમાં પ્રાયોરીટી, તોડવામાં આવેલા બાંધકામોની અને નહી તોડવામાં આવેલા બાંધકામો,ફરીથી બાંધવામાં આવેલા બાંધકામો, અને આવા બાંધકામોમાં ગટર,વીજળી, પાણી , રોડ અને વેરા સંબધિત સુવિધાઓ બાબતે મુદ્દા નં.૧ થી ૬ થી માંગવામાં આવેલી માહિતી બાબત આરટીઆઇ સેલ/૩ર૩ તા.૧૮-૭-૦૮
૬પ ૬પ/૦૮-૦૯
તા. ૧૭-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતભાઇ ભગવાનભાઇ પટેલની તા.રર-પ-૦૮ ની અરજી વરાછાઝોનમાંથી આરટીઆઇ સેલ/૬૩ર તા.ર૩-પ-૦૮ સંબધિત જાહેર માહિતી અધિકારીને તબદીલ કરેલ છે જેમાં સુરત શહેરમાં કેટલા પ્લાનો મંજુર કરવામાં આવ્યા તે મુજબ બાંધકામ થયેલ છે કે નહી,બીયુસી સર્ટીફીકેટવાળા કેટલા,પ્લાન મુજબના બાંધકામ ન થયા હોય તો તેની જવાબદારી કોની? તેની સામેના પગલાં ડીમોલેશન ખર્ચ વસુલ કરવામાં આવે છે ચાર્જ નકકી કરવાની કઇ રીત અને ધારાધોરણ રસ્તા પરના દબાણોની જવાબદારી અને ટ્રફિસક પોલીસ દબાણો દુર કરી શકે કે કેમ?વિગેરે બાબતે મુદ્દા નં.૧ થી ૭ થી માંગવામાં આવેલી માહિતી બાબત આરટીઆઇ સેલ/૩ર૪ તા.૧૮-૭-૦૮
૬૬ ૬૬/૦૮-૦૯
તા. ૧૮-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેશભાઇ કે.શાહની તા.૮-પ-૦૮ ની અરજીથી બ્લોક નં.૮ ડ્રાફટ ટીપી સ્કીમ ન.ં૩૩ ડુંભાલ સા.ઇ.ઝોન ઓફિસની બાજુમાં સુરત જે ટીપી સ્કીમ પ્રારંભિક/ફાઇનલ થયેલ ન હોય તેમજ રીઝર્વેશનનો કબ્જો મુળ જમીન માલિકનો હોવા છતાં દબાણ હટાવી દંડ કરવામાં આવેલતે કયા કાયદા અનેનિયમો હેઠળ થયેલ છે તેની માહિતી બાબત આરટીઆઇ સેલ/૩રપ તા.૧૮-૭-૦૮
૬૭ ૬૭/૦૮-૦૯
તા.૧૭-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શૈલેષકુમાર દલપતભાઇ પાઠકની તા.૧૭-૪-૦૮ આઇ ડી નં.પ૮૩ થી વરાછાઝોનવિસ્તારમાં નવા સમાવિષ્ટવિસ્તારો પુણા-સીમાડા તથા મોટા વરાછા બાંધકામોનીવિડિયોગ્રાફી સીડી અને ફોટોગ્રાફી, પુણા ગ્રામપંચાયતના ઠરાવ નં.૩૮ (૪) તા.ર૬-૩-૦૩ ની પ્રમાણિત નકલ, ઉકત ગ્રામ પંચાયતોના સરકારી યોજનાઓ અંતર્ગત બોરીંગ વ્યવસ્થા, વીજળીબીલ ચાર્જ લેનાર, ચાર્જ વખતે બાંધકામોની નોંધણી, ચાર્જ લેનાર અધિકારીનું નામ અને હોદ્દો, કેટલા લોકોના મકાન નામ પર કરવામાં આવેલા, ઇમ્પેકટ ફી, તેવિસ્તારની વોર્ડ ઓફિસના કર્મચારીની માહિતી, વ્યવસાયીક હેતુ માટે પાણીના પાઉચ અને કેરબા વેચવા બાબત સદર પાણી લેબોરેટરી ટેસ્ટીંગવિગેરે મુદ્દા નં.૧ થી ૧ર ની તા.૧૪-ર-૦૬ થી તા.૩૧-૩-૦૮ના સમયગાળાની માહિતી બાબત આરટીઆઇ સેલ / ૩૩૮ તા.રર-૭-૦૮
૬૮ ૬૮/૦૮-૦૯
તા.૧૮-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧ર-પ-૦૮ ની અરજીથી સ્ટેશન આર્યુવેદિક હોસ્પિટલ સામે બોઘાની વાડીમાં નં.ર૦૩-બ-૪ વાળો મેઇનરોડ ઉપર ફુટપાથ સાથે ચાલતાં બાંધકમમાં ગેરકાયદેસર બાંધકામ કેટલું?વિગેરેની માહિતી બાબત આરટીઆઇ સેલ/ ૩૪૦ તા.રર-૭-૦૮
૬૯ ૬૯/૦૮-૦૯
તા.૧૮-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરવિંદભાઇ મગનલાલ દેસાઇની તા.૧ર-પ-૦૮ અરજીથી જુદી જુદી તારીખોએ કરેલ કુલ્લે ર૬ અરજીઓના કોઇનિર્ણય ન થતાં તા.૧ર-પ-૦૮ નમુના 'ક' માં કરેલ અરજી બાબતે માહિતી ઉપલબ્ધ કરાવેલ નથી અને મુદ્દાવાર જવાબ પણ મળેલ નથીવિગેરેના સંદર્ભ બાબત. આરટીઆઇ સેલ/ ૩૪૧ તા.રર-૭-૦૮
૭૦ ૭૦/૦૮-૦૯
તા.૧૯-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી.સી.ભટૃ પ્રમુખ દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા સમિતિ તરફથી તા.૧૬-પ-૦૮ની અરજીથી તા.રપ-પ-૦૮ ના રોજ નોન આઇ.એસ.આઇ.માર્ક ધરાવતાં પ્લાન્ટો સુમપા ઘ્વારા સીલ કર્યા બાદ પ્લાન્ટ વારાસીલ તોડી નાંખી ફરીથી પોતાનો ધંધો ચાલુ કરનાર સામે શા માટે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જ ફરીયાદ દાખલ કરવામાં આવી? તા.૧૩-૬-૦૬ ની લેખિત ફરીયાદની પ્રમાણિત નકલ, પોલીસ સ્ટેશન ઘ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની પ્રમાણિત નકલ ,સદરહુ કેસ કઇ કોર્ટમાં કયા નંબરથી, અને હાલમાં ચાલું છે? કયા સ્ટેજ ઉપર છે? અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવાની જરૂર નથી?વિગેરે બાબતે મુદ્દા નં.૧ થી પ ની માહિતી બાબત આરટીઆઇ સેલ/ ૩૪૮ તા.રર-૭-૦૮
૭૧ ૭૧/૦૮-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રીવિજય ઇશ્વરલાલ રસકપૂરવાલાની તા.ર૪-૪-૦૮થી સંગમ સોસા.સર્વે નં.૬૦ બંગલા નં.૩૩ ના સીટીલાઇટ રોડ પાર્લે પોઇન્ટ ના મંજુર થયેલ પ્લાનની નકલ, જો હેતુફેર થઇ હોય તો તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ રપ૮ તા.૩૦-૬-૦૮
૭ર ૭ર /૦૮-૦૯
તા.ર૬-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇશ્વરભાઇ મગનભાઇ પટેલની તા.૧૩-પ-૦૮થી ટી.પી.સ્કીમ નં.૩૭ (અલથાણ) ફા.પ્લોટ નં.૮૪ '' એફ'' ફોર્મમાં દર્શાવ્યા મુજબના એરીયાના કબ્જાની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩પ૯
તા.રર-૭-૦૮
૭૩ ૭૩/૦૮-૦૯
તા.ર૪-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડોડીયાવિશ્રામભાઇ લક્ષ્મણભાઇની તા.ર-૬-૦૮ ની અરજીથી તા.૧૪-૬-૦૩ ના રોજ રૂદરપુરા હેલ્થ કેમ્પ ખાતે પાર્ટપાઇમ સફાઇ કામદાર-બેલદારની જગ્યા માટે લીધેલ ઇન્ટરવ્યુમાં કેટલા કામદારોને સીલેકશન કરેલ તેમજ કેટલા સીલેકશન ન કરેલ તેમના ત્મમના નામ સાથેની યાદી કારણો સાથે તેમજ કયા કારણોસર પસંદગી થયેલ નથી તેની ત્મમવિગતો સાથેની માહિતી આપવા બાબત આરટીઆઇ સેલ/ ૩૪૭ તા.ર૪-૭-૦૮
૭૪ ૭૪ /૦૮-૦૯
તા.ર૬-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧ર-પ-૦૮ ની અરજીથી વોર્ડ નં.૧/૩૯રપ બડેખા ચકલા રોડ ખાતે આવેલીમિલ્કત જર્જરીત અને ગંદકી બાબતે કરેલ રજુઆત સંદર્ભે કરેલ કાર્યવાહીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩પ૮ તા.રપ-૭-૦૮
૭પ ૭પ /૦૮-૦૯
તા.ર૬-૬-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન.દેસાઇની તા.૧૭-પ-૦૮ ની અરજીથી માંગેલ માહિતી અંગે અંગ્રેજીમાં કાયદાકીય નકલો પૂરી પાડેલ છે જે ગુજરાતીમાં મેળવવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૬૧ તા.રપ-૭-૦૮
૭૬ ૭૬/૦૮-૦૯
તા.૧-૭-'૦૮.
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનશ્યામભાઇ બાબુભાઇ રોકડનીતા.ર૮-પ-૦૮ નીઅરજીથી મુદ્દા નં.૧ થી ૧૦ મોજે સર્વે નં.૬૯સીમાડાના બ્લોક નં.૧૦ર/બ, કુબેરનગર સોસા.,સીઓપીમાં વધારાના બાંધકામ સુડાના હુકમબિનખેતી અંગેના હુકમ સીઓપી અને ખુલ્લા પ્લોટોના માપો, ગેરકાયદેસર પેનલ્ટી, રજાચિઠૃી, યુ.એલ.સી.,ડીમોલેશન પાવર ઓફ એટર્ની, અને સબંધિત કર્મચારીવિગેરે અંગે માંગેલી માહિતી બાબત આરટીઆઇ સેલ/ ૩૮૩ તા.૧-૮-૦૮
૭૭ ૭૭/૦૮-૦૯
તા.૩૦-૬-'૦૮.
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણભાઇનીતા.૧૯-પ-૦૮ ની અરજીથી વોર્ડ નં.૧૧ નોંધ નં.ર૧૧૧ (ક) ના મંજુર પ્લાન બાબતે થયેલ બાંધકામ સ્થળ તપાસ, આધારિત માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૩૬૮ તા.ર૯-૭-૦૮
૭૮ ૭૮/૦૮-૦૯
તા.૩૦-૬-'૦૮.
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જંયતભાઇ ચલીયાવાલા મોદીની તા.૮-પ-૦૮ ની અરજીથી ટી.પી. સ્કીમ નં.૧૦ ફા.પ્લોટ નં.ર૦ ના મહેરનગરના પ્લોટ નં.૧૯ર થી ૧૯પ, ર૦૯ થી ર૧ર , રર૦ અને રર૧ તથા ટેના નં.૧૭બી-પ૩-પ૦ર૧-૦-૦૦૧ ના આકારણી સબંધિત દસ્તાવેજી પુરાવા ગેરકાયદેસર બાંધકામ સબંધિત નોટીસ તા.૧૦-૧ર-૯૯ અને પ્રીલીમીનરી નોટીસ નં.૭પ તા.૧ર-૪-૦૧, અંગે પ્રત્યુત્તર,વિગરે અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૭૦ તા.૩૧-૭-૦૮
૭૯ ૭૯/૦૮-૦૯
તા.૩૦-૬-'૦૮.
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયંતભાઇ ચલીયાવાલા મોદીની તા.૮-પ-૦૮ ની અરજીથી ટી.પી. સ્કીમ નં.૧૦ ફા.પ્લોટ નં.ર૦ સબ પ્લોટ નં.૧ થી ૪ મેસર્સ અંબિકા એન્ટર પ્રાઇઝ ભાગીદારી ફર્મની માહિતી ટી.પી. નં.૧૪૧ થી ૧પ૧ ના બાંધકામ બાબતે સબંધિત સર્વે નં.૬૬૦/૧,ર તથા૬૬૦ પૈકી ર,૩ અને ૪ અને ૪બી નાવિકાસ સબંધીત માહિતી, મંજુર પ્લાન, મંજુર કરનાર સત્તાધીશની માહિતીવિગેરેની માહિતી આપવા બાબત આરટીઆઇ સેલ/ ૩૮ર તા.૧-૮-૦૮
૮૦ ૮૦ /૦૮-૦૯
તા.૧-૭-'૦૮.
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રતિક વી.મિસ્ત્રીની તા.રપ-૪-૦૮ ની અરજીથી સલાબતપુરા રીંગરોડ પર આવેલ વોર્ડ નં.૩ ના નોંધ નં.ર૮૮પ/ડ/૧/અ/૮/બ પૈકીના પ્લોટ નં.૩પ થી પ૦ પૈકીની જગ્યા પર બાંધવામાં આવેલ શ્રી કૃષ્ણ માર્કેટના નામથી બંધાયેલ બહુમાળી ઇમારતના બાંધકામ અંગેના મંજુર પ્લાનની પ્રમાણિત નકલ તેમજ સદર જગ્યા ઉપર બાંધકામ કરવા અંગે આપવામાં આવેલ રજાચિઠૃી નં.બસર/૩૮૭ તા.૧પ-૩-૮૬ ની પ્રમાણિત નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૭ર તા.૩૧-૭-૦૮
૮૧ ૮૧/૦૮-૦૯
તા.૩-૭-'૦૮.
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અહમદ હુસેન મો. આઝમ બોમ્બેવાલાની તા.૧૯-પ-૦૮ ની અરજીથી વોર્ડ નં.૧૧ નોંધ નં.ર૧૧૧ (ક) મંજુર પ્લાન તથા રજાચિઠૃીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૭૧ તા.૩૧-૭-૦૮
૮ર ૮ર/૦૮-૦૯
તા.૩-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સૈયદ સાબીર અલીની તા.૩૧-પ-૦૮ ની અરજીથી સે.ઝોનવિસ્તારમાં આવેલ કુલ ૧પ વાંચનાલયો કયા પરીપત્રો,દરખાસ્તો,ઠરાવો,નોંધો,હુકમો,પરવાનગી પત્રવિગેરે ઘ્વારા કયા કયાવિસ્તારોમાં કઇ કઇ તારીખે શરૂ કરાયેલ છે હાલમાં ચાલે છે ઉપરોકત મ)હિતીની પ્રમાણિત નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૮પ તા.૪-૮-૦૮
૮૩ ૮૩/૦૮-૦૯
તા.૩-૭-'૦૮.
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પદમાબેન રામચંદ્ર સુરતીની તા.૧૯-૬-૦૮નીઅરજીથી મેહુલકુમાર રામચંદ્ર સુરતીને નોકરીમાં સમાવવા માટે જીએડી/ઇએસટી/ર૮૪ તા.રર-૪-૦૮ માં અરજીના અનુસંધાને અરજી નામંજુર કરવા માટેનું કોઇ કારણ આપવામાં આવેલ નથી તબીબી પ્રમાણપત્રનું કારણ અને ઠરાવની શરતોનો હેતુ મજકુર કેસમાં લાગુ પડતો નથી અને સબબ અરજી દફતરે કરવા માટે કોઇ કારણ નહી આપવા પાછળનું કારણ શું? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૮૪ તા.૪-૮-૦૮
૮૪ ૮૪/૦૮-૦૯
તા.૧૦-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઝહીર અહમદ ગુલામ મુસ્તુફા શેખનો આઇ ડી.નં.૩૦ તા.ર૬-પ-૦૮ ની અરજીથી આવકાર કો.ઓ.હા. સો.વિભાગ-ર (પાકીઝા સોસાયટી) રાંદેર એમ એમ. પી. ઇંગ્લીસ મીડીયમ હાઇસ્કુલ પાછળ પ્લોટ નં.ર થી પ અને ૭ ના કબ્જેદારોએ માર્જીનવાળી જગ્યામાં કરેલ ગેરકાયદેસર બાંધકામોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૯૬ તા.૬-૮-૦૮
૮પ ૮પ/૦૮-૦૯
તા.૧૦-૭-'૦૮.
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મનુભાઇ બચુભાઇ છોટાળાની આઇ ડી.નં.૬૧૮ તા.૮-પ-૦૮ ની અરજીથી ડી.સુરત સબ ડી. તાલુકો-ચોર્યાસી મોજે ગામ મગોબના રે.સ.નં.પ૮/ર પ્લોટ નં.૧ર૦ ટી.પી. સ્કીમ નં.૩૪ (મગોબ-ડુંભાલ) ફા.પ્લોટ નં.ર૭/બી વાળી જમીનમાં રહેણાંક પ્લોટ પૈકી ૩૧ થી ૩૪ તથા દુકાનોના નામે ઓળખાતા પ્લોટ નં.૩૧ થી ૩૩ ના બાંધકામ પ્લાન મંજુર કરેલ છે ?જો હા હોય તો કયારે મંજુર કરેલ છે તેની તારીખ, પ્લાન રજાચિઠૃીની નકલ, બાંધકામ મંજુર પ્લાન મુજબ છે ?મંજુર પ્લાન મુજબ ન હોય તો દુર કરવાની કાર્યવાહીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૯૭ તા.૬-૮-૦૮
૮૬ ૮૬/૦૮-૦૯
તા.૧૧-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૬-૬-૦૮ ની અરજીથી રહેઠાણ વાળાવિસ્તારમાં કોઇ પણ પ્રકારના કારખાના નાગરીક ચાલુ કરે તો બીપીએમસી એકટની હેતુફેરની કલમ-ર૬૮ નવા મકાનમાં કારખાનું ચાલુ કરે તેને લાગુ પડે કે જુના મકાનમાં કારખાનં ચાલુ કરે તેને પણ બીપીએમસી એકટની કલમ-ર૬૮ લાગુ પડે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૦૬ તા.૮-૮-૦૮
૮૭ ૮૭/૦૮-૦૯
તા.૧૧-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૬-૬-૦૮ ની અરજીથી રહેઠાણ વાળાવિસ્તારમાં કોઇ પણ પ્રકારના કારખાના નાગરીક ચાલુ કરે તો બીપીએમસી એકટની હેતુફેરની કલમ-ર૬૮ નવા મકાનમાં કારખાનું ચાલુ કરે તેને લાગુ પડે કે જુના મકાનમાં કારખાનં ચાલુ કરે તેને પણ બીપીએમસી એકટની કલમ-ર૬૮ લાગુ પડે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૦પ તા.૮-૮-૦૮
૮૮ ૮૮/૦૮-૦૯
તા.૧૭-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કેતનભાઇ બળદેવભાઇ પટેલની તા.૧૭-૬-૦૮ ની અરજીથી રાંદેર સાતઘડિયા ખાતે (૧) મીનાબેન અશ્વિનભાઇનું નવું બાંધકામ પુર્ણ થયેલ છે જે પ્લાન પાસ છે કે કેમ? તેની નકલ તેમજ બી.યુ.સી મેળવેલ છે કે કેમ? તેની નકલ (ર) સતીશભાઇ બળવંતભાઇ અને એક અન્ય ત્રીજા ઘરનું બાંધકામ કરેછે. જે પ્લાન પાસ છે કે કેમ? તેની નકલ તથા બાંધકામ પ્લાન મુજબ થાય છે કે કેમ? (૩) આવિસ્તારના આસી.ઇજનેર બાંધકામવિભાગના હોય જેને છેલ્લા છ માસ દરમ્યાન કેટલી વખત આવિસ્તારની મુલાકાત લીધી છે. અને તેની કામગીરીનીવિગતની માહિતી બાબત. આરટીઆઇ સેલ/ ૪૧૧ તા.૧૧-૮-૦૮
૮૯ ૮૯/૦૮-૦૯
તા.૧પ-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧૩-૬-૦૮ ની અરજીથી વડા ચૈાટા ભાઇશાજીની પોસમાં આવેલા ૧૧/૬૦૬/૬૦૮ ૧૦/૧૪/૭૦ ની બાજુમાં નવા બાંધકામોમા ગેરકાયદે થયેલા બાંધકામો તોડી નાખવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૧ર તા.૧૧-૮-૦૮
૯૦ ૯૦/૦૮-૦૯
તા.૧પ-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧૩-૬-૦૮ ની અરજીથી મુગ્લીસરા આઇ પીમિશન સ્કુલની બાજુમાં વોર્ડ નં.૧૧ નોંધ નં.ર૧૧૧ -અ,બ,ક અને ર૪ર૧ વાળી જગ્યામાં ચાલતા બાંધકામ બાબત. આરટીઆઇ સેલ/ ૪૧ર તા.૧૧-૮-૦૮
૯૧ ૯૧/૦૮-૦૯
તા.૧પ-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીદિનેશકુમાર બાપુલાલ બ્રહમભટૃની તા.ર૭-પ-૦૮ ની અરજીથી વોર્ડ નં.૩ નોંધ નં.૬૪૮/૬૪૯/૬પ૦ વાળીમિલ્કત ઉપર ગેરકાયદેસર બાંધકામ અંગે શું પગલા લીધા તેની સંપુર્ણવિગત બાબત. આરટીઆઇ સેલ/ ૪ર૦ તા.૧૪-૮-૦૮
૯ર ૯ર/૦૮-૦૯
તા.૧૭-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શાસ્ત્રી ગોવર્ધનેશવિઠૃલજી જોષીની તા.૦૯-૬-૦૮ ની અરજીથી (૧) તા.ર૮-૧-૦૮ આઉટવર્ડ ૯૭૩ થી પાઠવવામાં આવેલી નોંધ બાબત અને તા.૪-૬-૦૮ આઉટવર્ડ રપ૧માંનિર્દિષ્ટ સામાન્ય સભાનો ઠરાવ બાબત.ર) શ્યામસુંદર સોસા.થી શ્રીનાથજીબાવા મંદિર સુધીના રસ્તાને પાકો કરવા બાબત. (૩) પશ્ચિમઝોન ની રચના બાદ કઇકઇ સોસાયટી અનેવિસ્તારમાં ડ્રાફટ ટી.પી. હેઠળ રસ્તા બનાવવામાં આવેલા? (૪) પશ્ચિમ ઝોનવિસ્તારમાં ડ્રાફટ ટી.પી. માંથી રસ્તાનો કબજો મેળવવા બાબત. (પ) પશ્ચિમઝોનવિસ્તારમાં ડ્રાફટ ટી.પી. અને ફાઇનલ ટી.પી. રીઝર્વેશનના કબજા બાબત. (૬) ઝોનલ વડા શ્રી દારૂવાલા સાહેબ અંગે.વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૧૯
તા.૧૪-૮-૦૮
૯૩ ૯૩/૦૮-૦૯
તા.૧૮-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પટેલ પ્રવિણભાઇ પ્રેમાભાઇની આઇ.ડીનં.રપ૧,રપ૩ તા.૧૧-૬-૦૮ ની અરજીથી તા.૧૩-પ-૦૮ ના રોજ લેખીત આપી રજુઆત કરેલ સંમ્પાદન કાર્યવાહીમાં ખોટુ રેકર્ડ ઉભુ કરેલ છે તે બાબત. મુદ્દા નં.૧ થી ૪ આરટીઆઇ સેલ/ ૪૩૬ તા.ર૧-૮-૦૮
૯૪ ૯૪ /૦૮-૦૯
તા.૧૮-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પટેલ પ્રવિણભાઇ પ્રેમાભાઇની આઇ ડી.નં.રપર તા.૧૧-૬-૦૮ ની અરજીથી તા.૧૩-પ-૦૮ ની રજુઆત ૪૬પ૩૯ મીટરમાંથી ર૦% જમીન સુરત મહાનગરપાલિકાને આપેલ તે જેતે અધિકારીને વ્યકિતગત સ્વાર્થ નહીં મળતા કરેલ કૃત્ય મુદ્દા નં.૧ થી ૪ બાબત. આરટીઆઇ સેલ/ ૪૩૭ તા.ર૧-૮-૦૮
૯પ ૯પ /૦૮-૦૯
તા.૧૮-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પટેલ પ્રવિણભાઇ પ્રેમાભાઇની તા.૧૧-૬-૦૮ ની અરજીથી તા.ર૭-૩-૦૮તથા ર૮-૩-૦૮ ના રોજ લેખીત આપેલ અરજી ૧ થી ૪ ની અલગ અલગ તપાસ કરવા તથા લાગતા વળગતા અધિકારી ઉપર પગલા ભરવા તથા થયેલ ગેરકાયદેસર પ્રવૃતિ બાબત આગળની કાર્યવાહી માટે તથા મહાનગરપાલિકાની રીઝર્વ જમીનમાં ખોટુ રેકડ દુર કરવા તથા સ્થાયી સમિતિના ઠરાવ ઉપરવટ જઇ થયેલ કાર્યવાહી સ્થગીત કરવા તથા જેતે અધિકારી ઉપર પગલા ભરવાવિગેરે બાબત. આરટીઆઇ સેલ/ ૪૩૮ તા.ર૧-૮-૦૮
૯૬ ૯૬/૦૮-૦૯
તા.૧૯-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન.દેસાઇની તા.૧૭-૬-૦૮ નીઅરજીથી આરટીઆઇ સે.ઝોન/આ.નં.૯૮૧ તા.૧૮-ર-૦૮ માં સક્ષમ સત્તાની મંજુરી મેળવી કાર્યવાહી હાથ ધરવાની રહે છે તેવો જવાબ આપવામાં આવેલ છે તો પછી શું ખરેખર સક્ષમ સત્તાની મંજુરી મેળવવા આગળની કાર્યવાહી કરવા માટે કઇ તારીખે મંજુરી મેળવવા માટે રજુઆત કરી અને શું ખરેખર સક્ષમ સત્તા પાસે મંજુરી માંગવામાં આવી છે ખરી જે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૩૯
તા.રર-૮-૦૮
૯૭ ૯૭/૦૮-૦૯
તા.૧૯-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન.દેસાઇની તા.૧૧-૬-૦૮ નીઅરજીથી તા.૩-૪-૦૮ ના રોજ કરવામુ આવેલ અરજી બાબતે ત્મમવિભાગ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી , શું ખરેખર લાયસન્સ રીન્યુ કરવામાં આવ્યા છે મોહલ્લા વાસીઓની વાંધા અરજી હોય તો પણ સુ.મ.પાલિકાના ત્મમવિભાગ લાયસન્સ રીન્યુ કરી શકે શું ખરેખર ફાયરવિભાગ પાસે સત્તા હોય તે બાબતે બીએમસી ની કલમ જણાવવીઅને નાગરીકોનાવાંધા એસ.એમ.સી. ઘ્યાનમા ન લેતી હોય તે બાબતે પણ બી.એમ.સી. ની કલમ જણાવવીવિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૩૯
તા.રર-૮-૦૮
૯૮ ૯૮/૦૮-૦૯
તા.ર૦-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીગુલામભાઇ મેમણની તા.ર૬-૬-૦૮ નીઅરજીથીરિવરવ્યુ સોસાયટી ભરીમાતા રોડ અને વેડરોડ આવેલી વોર્ડ નં.૧પ-ડી, નોંધ નં.પ૬૧૩ વાળી જગ્યા બાબત. આરટીઆઇ સેલ/ ૪૪૬ તા.રપ-૮-૦૮
૯૯ ૯૯/૦૮-૦૯
તા.ર૧-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રીગુલામભાઇ મેમણની તા.૩૦-૬-૦૮ નીઅરજીથી ચોકબજાર કમાલગલીમાં આવેલી ૧૦/રર૬પ માં ગેરકાયદેસર બાંધકામ બાબત. આરટીઆઇ સેલ/ ૪પ૩ તા.રપ-૮-૦૮
૧૦૦ ૧૦૦ /૦૮-૦૯
તા.ર૩-૭-૦૮
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇકબાલભાઇ મુસાભાઇ પટેલની આઇ ડી. નં.રરર તા.પ-૬-૦૮ ની અરજીથી યુસીડી પ્રેરીત સીડીએસ ઘ્વારા ઇન્વેસોફ/પ્રા.લિ. માં કુલ કેટલા રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું તેનીવિગતવાર માહિતી પૂરી પાડવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૬૪ તા.ર૮-૮-૦૮