Skip to main content

e-Magazine

August 01, 2018
  • ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનઃ૧પમી ઓગષ્ટ-ર૦૧૮ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૦૭/૦૮/ર૦૧૮ના રોજ સીંગણપોર મલ્ટી પર્પઝ હોલ ખાતે આયોજીત રંગપુરણી હરિફાઇ અને દેશભકિત ગીત સ્પર્ધા.
  • સુરત મહાનગરપાલિકા દ્ધારા ડેન્ગ્યુ રોગ અંતર્ગત આજરોજ કરવામાં આવેલ ''ડ્રાય ડે'' ઝુંબેશ ની પ્રેસનોટ.
  • પૂર્વ(વરાછા)ઝોનના વરાછા મેઇન રોડ પરથી દેવીપૂજક સમાજના લોકોનું દબાણ દુર કરવા બાબત.
  • સુરત મહાનગરપાલિકા દ્વારા તા.ર૬/૦૭/ર૦૧૮ના રોજ યોજાનાર કારગીલ વિજય દિવસ અને શહીદ જવાનોને શ્રઘ્ધા સુમન અર્પણ કાર્યક્રમ.
  • અલુણાવ્રત ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.ર૪/૦૭/ર૦૧૮ના રોજ સુ.મ.પા.કોમ્યુનિટી હોલ, દિવાળી બાગ, અડાજણ, સુરત ખાતે યોજાયેલ મહેંદી સ્પધા.
  • વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે તા.રપ/૦૭/૧૮ના રોજ કરવામાં આવેલ કામગીરીની વિગત.
  • અલુણાવ્રત ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.રપ/૦૭/ર૦૧૮ના અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ, સુરત ખાતે યોજાયેલ મહેંદી સ્પર્ધા.
  • ગુજરાત સરકારના સામાજીક વનીકરણ વિભાગના સંયુકત ઉપક્રમે ૬૯ માં વન મહોત્સવની ઉજવણી.
  • મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફૈર્સ (sMoHUA) દ્વારા રાષ્ટ્રીય કક્ષાના India Smart City Award 2018 હેઠળ Best Performing City માટે સુરત સ્માર્ટ સીટીને “City Award” એનાયત.
વધુ માહિતી માટે ઈ-મેગેઝીન ડાઉનલોડ કરો.