Skip to main content

Souvenir Shop/સોવેનીયર શોપ

Souvenir Shop is situated at Ground floor of Science Centre. In this shop Publication of Surat Municipal Corporation such as Surat Itihas Darshan Part 1-2, Surat Ni Dharohar, Science Kits, Picture Postcards, Photo frames and Mugs with Iconic places of Surat, Handmade Artifacts, Set of Akash Darshan, Planets, Zodiac Sign etc. are being sold.

સોવેનીયર શોપ સાયન્સ સેન્ટરના ભોંયતળીયે આવેલ છે. આ શોપમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રકાશીત પુસ્તકો જેવા કે સુરત ઇતિહાસ દર્શન ભાગ ૧-ર, સુરતની ધરોહર, સુરત શહેર સુધરાઇ શતાબ્દી ગ્રંથ, હેરિટેજ પોસ્ટર, વિજ્ઞાનને લગતી કીટસ, પીકચર પોસ્ટકાર્ડ, સુરતની ઝાંખીની ફોટોફ્રેમ-મગ, હસ્તકળાની વસ્તુઓ, આકાશ દર્શનનો સેટ વિગેરેનું વેચાણ કરવામાં આવે છે.