Science Facts
વિજ્ઞાન હકીકતો - એપ્રિલ મહિનો
૧ એપ્રિલ ૧૮૨૬ | સેમ્યુઅલ મોરે એ આંતરિક કમ્બશન એંજિન નું પેટન્ટ કર્યુ. |
૧ એપ્રિલ ૧૮૬પ | ઓસ્ટ્રીયામાં જન્મેલા રસાયણશાસ્ત્રી રીચાર્ડ એડોલ્ફ ઝીગમંડી (કોલોઈડસમાં સંશોધન કરનાર)નો જન્મ |
૧ એપ્રિલ ૧૯૭૬ | ખગોળશાસ્ત્રી પેટ્રીક મૂર દ્વારા જોવીયન પ્લુટોનીયન ગુરુત્વાકર્ષણ અસરની પ્રથમ નોંધ કરવામાં આવી |
ર એપ્રિલ | વિશ્વ ઓટીસમ દિવસ (યુ.એન.દ્વારા). |
૩ એપ્રિલ ૧૯૭૩ | પ્રથમ પોર્ટેબલ સેલફોન કોલ ન્યૂયોર્ક સીટી, યુનાઈટેડ સ્ટેટસમાં કરવામાં આવ્યો |
૩ એપ્રિલ ૧૯૮૪ | ભારતીય અવકાશ યાત્રી રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા. |
૬ એપ્રિલ ૧૯૧૧ | જર્મન બાયોકેમિસ્ટ ફિઓડોર ફેલિકસ કોનરાડ લિનન (કોનરાડ બ્લોચ સાથે કોલેસ્ટેરોલના મિકેનિઝમ અને નિયમન સંલગ્ન સંશોધન કરનાર)નો જન્મ |
૬ એપ્રિલ ૧૯ર૦ | અમેરીકન બાયોકેમિસ્ટ એડમન્ડ એચ.ફીસરનો જન્મ |
૬ એપ્રિલ ૧૯૬પ | પ્રથમ સંચાર ઉપગ્રહ ''અર્લી બર્ડ''ને પ્રક્ષેપિત કરી જીઓસીન્ક્રોનસ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો. |
૮ એપ્રિલ ૧૮૧૮ | જર્મન કેમીસ્ટ ઓગસ્ટ વિલહેમ વોન હોફમાનનો જન્મ |
૮ એપ્રિલ ૧૯૧૧ | અમેરીકન કેમિસ્ટ મેલ્વીન કેલ્વીન (કેલ્વીન ચક્રની શોધ કરનાર)નો જન્મ |
૯ એપ્રિલ ૧૭૭૦ | જર્મન ભૌતિક્શાસ્ત્રી થોમસ જહોન સીબેક નો જન્મ. |
૧૦ એપ્રિલ ૧૯ર૭ | અમેરિકન વૈજ્ઞાનીક માર્શલ વોરેન નિરેનબર્ગનો જન્મ |
૧૧ એપ્રિલ ૧૯૦પ | આલ્બર્ટ આઈન્સ્ટાઈને ખાસ સાપેક્ષવાદનો સિધ્ધાંત જાહેર કર્યો |
૧ર એપ્રિલ | આંતરરાષ્ટ્રીય માનવ હવાઈ ઉડ્ડયન દિવસ (યુ.એન.દ્વારા). |
૧ર એપ્રિલ ૧૯પપ | ડો.જોનાસ સાલ્ક દ્વારા વિકસીત પોલિયો રસી સલામત અને અસરકારક જાહેર કરવામાં આવી. |
૧ર એપ્રિલ ૧૯૬૧ | પ્રથમ રશિયન અવકાશયાત્રી યુરી ગાગરીન અંતરિક્ષમાં ગયા. |
૧૪ એપ્રિલ ર૦૦૩ | માનવ જિનોમ પ્રોજેકટ ૯૯% માનવ જિનોમ સીકવન્સ સાથે ૯૯.૯૯%ની ચોકસાઈ સાથે પૂર્ણ થયો. |
૧પ એપ્રિલ ૧૮૭૪ | જર્મન ભૌતિકશાસ્ત્રી જોહાનીસ સ્ટાર્ક (કેનાલ કિરણો અને વિધુતક્ષેત્રમાં સ્પેકટ્રલ લાઈનોના વિભાજનની શોધ કરનાર)નો જન્મ |
ર૦ એપ્રિલ ૧૯ર૭ | સ્વીસ ભૌતિકશાસ્ત્રી કાર્લ એલેકઝાન્ડર મુલર(સીરામીક મટીરીયલમાં સુપર કન્ડકટીવિટીમાં કાર્ય કરનાર)નો જન્મ |
રર એપ્રિલ | આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ. |
રર એપ્રિલ ૧૯૦૯ | ઈટાલિયન ન્યુરોલોજીસ રીટા લેવી-મોન્ટાલ્સીની (નર્વ ગ્રોથ ફેકટર (NGF)ના સહશોધક)નો જન્મ |
ર૩ એપ્રિલ ૧૮પ૮ | જર્મન ભૌતિકશાસ્ત્રી મેકસ પ્લાન્ક (પ્લાન્ક અચળાંકનાં શોધક) નો જન્મ. |
રપ એપ્રિલ | વિશ્વ મેલેરીયા દિવસ (WHO) |
૩૦ એપ્રિલ ૧૮૯પ | ફ્રેન્ચ વૈજ્ઞાનિક રોન્ટજને એકસ-રે ની શોધ કરી. |
યુ.એન. - યુનાઇટેડ નેશન્સ, WHO - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનેસ્કો - યુનાઇટેડ નેશન્સ એજયુકેશનલ, સાયન્ટીફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન